તુરીયા ની છાલ નો સંભારો

Mita Mer
Mita Mer @Mita_Mer

#લીલીપીળી
તુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે.

તુરીયા ની છાલ નો સંભારો

#લીલીપીળી
તુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100તુરીયા ની છાલ
  2. 2નંગ લીલા મરચાં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીરાઈ
  6. 1/2 ચમચીજીરૂ
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તૂરીયાની છાલ લો ત્યારબાદ તેને સરખી રીતે ધોઈ લો અને તેને બરાબર સમારી લો અને મરચું પણ બરાબર સમારી લો

  2. 2

    હવે પેનમાં તેલ મૂકી તેમાં જીરુ રાઈ અને હિંગ નાખો ત્યારબાદ તેમાં સમારેલા તુરીયા ની છાલ અને મરચું નાખો ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાંખી બરાબર હલાવી લો.

  3. 3

    તેને 5 મિનિટ માટે ચઢવા દો તૈયાર છે તૂરીયાની છાલ નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes