ઊંધીયા રોલ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી લઈને બાફી લેવા એમાં આદુ-મરચા-લસણની પેસ્ટ લાલ મરચું ધાણા જીરૂ પાવડર ગરમ મસાલો ધ્યાન નો મસાલો લીલી મેથી લીલા ધાણા બધું નાખી મિક્સ કરી લેવું મિક્સ થઈ જાય એટલે એના રોલવાળી દેવા રોલ વાળી અને મેદાની સ્લરી મા રગદોળી પછી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેલમાં લઇ ડીપ ફ્રાય કરી દેવા
- 2
તેલ માંથી બહાર કાઢી સર્વિંગ પ્લેટમાં લઇ તેના પર ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા ઝીણી સેવ લીલા ધાણા મૂકી ઉપર બધી ચટણી એડ કરી દેવી
- 3
હવે એક પ્લેટમાં લઇ તેને ડેકોરેટ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10526870











ટિપ્પણીઓ