કસ્ટર્ડ કેરેમલ પુડિંગ

Kalpana Parmar @kalpu_1470
#GujjusKitchen
#તકનીક
કેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ...
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen
#તકનીક
કેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ...
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 2 ચમચી ખાંડ ને કેરેમલ કરી લો
કેરેમલ ને ગ્રીસ કરેલા મોલ્ડ માં પાથરો - 2
એક બોલ માં દહીં ને ફેંટીને એકરસ કરીલો તેમાં કન્ડેન્સ મિલ્ક દૂધ ને કસ્ટર્ડ મિક્સ કરી ને મોલ્ડ માં પોર કરી ને સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરી લો
- 3
15 મિનિટ પછી સ્ટીમર થી કાઢીને ફ્રિજ માં મુકો 20 મિનિટ પછી અનમોલ્ડ કરી ને ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
બનાના પીનટ ચીઝકેક
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સકુકીંગ ચેલેન્જ મિસ્ટ્રી બોક્સ માં મળેલ સામગ્રી માંથી મેં કેળા સીંગદાણા ને લઈને બનાના પીનટ નો બેક ચીઝ કેક બનાવી છે બનાવા માં થોડો ટાઈમ લે છે પણ જયારે ટેસ્ટ કર્યો ત્યારે બિસ્કિટ ને સીંગદાણા ને લીધે ક્રન્ચી ને કેળા ને ચીઝ ને લીધે સોફ્ટ ઠંડી ઠંડી મજા આવી ગઈ Kalpana Parmar -
લેયર્ડ ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Layered fruit Custard pudding recipe in Gujarati)
#CookpadTurns4પુડિંગ દરેક સિઝનમાં ભાવતી ડીશ છે અને તે પણ જો આટલા બધા ફળ હોય તો તો મજા જ પડી જાય. બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ (Custard Carmel pudding Recipe In Gujarati)
કસટૅડ પુડિંગ મા મીલ્ક અને સ્ટીમ કરી બનાવ્યુ છે ક્રેમલિન થી ટેસ્ટ મા અને જોવા મા પણ સરસ દેખાય છે.#GA4#sream#milk Bindi Shah -
કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
#mr#cookpadgujarati#cookpadindia કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ એક સ્મુથ અને સિલ્કી, કસ્ટર્ડ ફ્લેવરનું ડેઝર્ટ છે. આ પુડિંગ એગની સાથે અને એગ વગર પણ ખુબ જ સરસ બનાવી શકાય છે. ખૂબ જ ઓછા ingredients ની સાથે આ પુડિંગ સરસ રીતે બની જાય છે. આ પુડિંગ બનાવવા માટે દૂધ, ખાંડ અને કસ્ટડ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે કેરેમલ પુડિંગ બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ પણ કર્યો છે. જેને લીધે આ પુડિંગ ખૂબ જ સરસ બન્યું છે. તો ચાલો જોઈએ આ પુડિંગ કઈ રીતે બને છે. Asmita Rupani -
મિલ્ક કેરેમલાઇસ પુડિંગ
#મિલ્કીકેલ્શ્યમ થી ભરપૂર દૂધ,દહીં,મલાઈ અને મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને મિલ્ક કેરેમલાઇસ પુડિંગ બનાવીએ. Manisha Kanzariya -
હેલ્થી પેનકેક વિથ કેસર પિસ્તા શ્રીખંડ
#GujjusKichten#પ્રેઝન્ટેશનશ્રીખંડ ને પુરી તો આપણે સૌ ખાતા હોઈએ છે પણ પાલક પેનકેક સાથે ખુબ સરસ લાગે છે અને પ્રેઝન્ટેશન માં લીલો ને પીળો કલર ખુબજ સારો લાગે છે.. Kalpana Parmar -
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)
બહુ જ યમ્મી અને કઈક નવીન છે..After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાયઅને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ.. Sangita Vyas -
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread Pudding Recipe In Gujarati)
#મોમ#સમરઉનાળામાં ગરમી ને લીધે બાળકો ને ઠંડી વસ્તુઓ માં પણ જુદી જુદી વસ્તુઓ ખાવામાં આનંદ આવે છે..એટલે આજે મે બાળકો ને ભાવે એવું કૂલ કેરેમલ બ્રેડ પુડીંગ બનાવ્યું.🍮😋😋.પહેલીવાર જ બનાવ્યું હતું પણ બાળકોને ખુબ ગમ્યું. Komal Khatwani -
ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ પુડિંગ
#myfirstrecipeઆ વાનગી વધેલા બિસ્કિટ થી બનાવી છે. છોકરા ઓ ને કંઈક નવીનતા વાળી વાનગી આપીએ તો ઝટપટ ચટ થઈ જાય. ચોકલેટ તો બધા ને ભાવતિજ હોય છે. ડેઝર્ટ તરીકે પીરસો. છોકરા ઓ અને મહેમાનો ને મજા પડી જશે આ નવી વાનગી ખાઈ ને. Rachna Solanki -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
-
કેરેમલ બ્રેડ પુડીગ વિથ કેરેમલ આર્ટ****************************
#5 Rockstars#પ્રેઝન્ટેશનખાડ નું કેરેમલ કરી તેનાથી ડિઝાઇન બનાવી છે.તેની સાથે પુડીગ સર્વ કર્યું છે. Heena Nayak -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
-
-
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
-
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
પનીર પુડિંગ વીથ કેરેમલ સીરપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫ફ્રેન્ડસ, રેસ્ટોરન્ટ માં મેઇન કોર્સ પછી ડેઝર્ટ ની પ્રથા પ્રચલિત છે. જેમાં વિવિધ પ્રકારની સ્વીટ ડિશ અથવા સ્વીટ કોમ્બો સર્વ કરવા માં આવે છે. એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડેઝર્ટ "પનીર પુડિંગ " ને કેરેમલ સીરપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બઁગાળી ભાપા દોઈ વિથ સ્ટ્રોબેરી સોસ
#GujjusKitchen#તકનીકસ્ટ્રોબેરી સાથે ભાપા દોઈ એક અલગ ટેસ્ટ .. બઁગાળી ઓનું ફેમસ સ્વીટ દહીં સ્ટ્રોબેરી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે સ્ટીમ તકનીક માં મારી રેસિપી .. Kalpana Parmar -
બ્લેક સ્ટીમ વેજ બન
#GujjusKitchen#તકનીકટીમ ચેલેન્જ માં અમારી ટીમે સ્ટીમ તકનીક ને પસન્દ કરી છે જે હેલ્થી પણ છે જેમાં મેં ચાઇના નું ફેમસ ફૂડ સ્ટીમ બન કાળા તલ ને ઇન્ડિયન ટચ સ્ટફિંગ સાથે બનાવ્યા છે જે ટેસ્ટ માં ને જોવામાં પણ ખુબજ સારા લાગે છે ... Kalpana Parmar -
મેંગો ચિયા પુડિંગ
#મેંગોકેરી માંથી આપણે પરંપરાગત મીઠાઈ તો બનાવીએ જ પણ સાથે વિદેશી ડેસર્ટ માં પણ કેરી નો ઉપયોગ થાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10527263
ટિપ્પણીઓ