રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને કપડા મા બાઘી ને ૧/૨ કલાક રાખો પછી એમાં ચીઝ, મેગી મસાલો, ચીલીફલેગસ નાખી મિક્સ કરી લો. એમાં પનીર ના લાબાને ટુકડા નાખો ૧ કલાક ફીઝ મા રાખો.
- 2
મૈદો, કોન ફ્લોર, મેગી મસાલો નાખી ને એમાં પનીર ડીપ કરો પછી મેગી નો ચુરો કરી એના પર લપેટી લો.
- 3
ગરમ તેલ મા તળી લો તૈયાર છે મેગી પનીર ચીઝ નટી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10608611










ટિપ્પણીઓ