મેક્સિકન ભાખરી પિઝા

H S Panchal @cook_15769872
#fun&food#ફૂયુઝન# ઈટાલિયન & ગુજરાતી ઘઉં ના લોટ ની વાનગી હેલ્થ માટે પણ સરસ😊
મેક્સિકન ભાખરી પિઝા
#fun&food#ફૂયુઝન# ઈટાલિયન & ગુજરાતી ઘઉં ના લોટ ની વાનગી હેલ્થ માટે પણ સરસ😊
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ એમાં તેલ નું સરખું મોંણ નાખીને કડક લોટ બાંધો, એની નાની મોટી ભકરી કારી લો.જેવી તામને ગમે.
- 2
સલૉ ગેસ પર સેકીલો.મે નાની મોટી બને કરી છે.લાલ,લીલુ, પીળું, કેપ્સિકમ, મશરૂમ,પિલીમકાઈ દાણા બાફેલા,બેબી કોન બાફેલા જીના સમારી તૈયાર રાખો.
- 3
ઓલિવોઈલ મૂકી એમ વેજિટેબલ નાખો,ગેસ ફાસ્ટરખો,ચીલીફગ્સ, મિક્સહબ,ચીલીસોસ,ટામેટા કે ચપ,મીઠું,મારી પાવડર નાખી ને સરસ મિક્ષ કારીલો. હવે ભકરી પર પિંઝા સોસ લાગાવી પુરણ મૂકી મોઝોરેલાં ચીસ પથરી થોડી વાર પેન પર ચીઝ મેલ્ટ ઠવાદો, ઉપર ચીસ ખમણી ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10673188











ટિપ્પણીઓ