પાવ ભાજી મસાલા ટોસ્ટ સેન્ડવીચ

#ફયુઝનવીક #kitchenqueen
આ એક ઈન્ડિયન ફયુજન ડીશ છે જેમાં ભાજી અને સેન્ડવીચ નું કોમ્બીનેશન કરેલું છે .
પાવ ભાજી મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ફયુઝનવીક #kitchenqueen
આ એક ઈન્ડિયન ફયુજન ડીશ છે જેમાં ભાજી અને સેન્ડવીચ નું કોમ્બીનેશન કરેલું છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં થોડુ તેલ અને માખણ લો પછી તેમાં આદુ-લસણ-મરચા ની પેસ્ટ ઉમેરો અને સાંતળો પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી ઉમેરો અને મિક્સ કરો ત્યાર પછી તેમાં કેપ્સીકમ અને ગાજર ઝીણા સમારેલા ઉમેરો અને સાંતળો પછી તેમાં બધા મસાલા એડ કરો મસાલા સંતળાય જાય પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો
- 2
નોનસ્ટીક લોઢી પર માખણ લગાવી ને સટફીગ નાખો પછી તેનાં પર લાડી પાવ ને વચ્ચે થી કાપી ને બંને બાજુ સ્ટફીગ માં રગદોળો.
- 3
પછી અંદર ની સાઈડ કાકડી, ટામેટા, ડુંગળી, બટાકા ની સ્લાઇસ મૂકો અને મસાલો ભભરાવવો.
- 4
પછી ઉપર થી માયોનીઝ અને કેચપ થી ગાનિઁશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડા પીઝા
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસીપી ઈન્ડિયન અને મેક્સિકન વાનગી નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ7મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ. khushboo doshi -
મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ
#ટિફિન મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવીચ સહુ કોઈ ને પસંદ છે .આ રેસીપી ઝડપી બની જાય છે. Rani Soni -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
મસાલા પાવ સેન્ડવીચ
#ફાસ્ટફૂડહોટ એન્ડ સ્પાઇસી મસાલા પાઉ ને સેન્ડવીચ ફોમ મા પ્રેસેન્ટ કર્યું છે તમે પણ બનાવો અને આનંદ માણો. Daya Hadiya -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
ફ્રેન્ચ ફ્રાઈચ પીત્ઝા
#ફ્યુઝનવીક #kitchenqueenફ્રેન્ચ ફ્રાઈચ અને પીત્ઝા નાના મોટા બધા ના ફેવરીટ છે આ બંને નું કોમ્બીનેશન કરીને આજે એક ડીલીસીયસ અને યમ્મી ફયુજન રેસીપી બનાવી છે. Sangita Shailesh Hirpara -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
🌹"ક્લબ મસાલાં સેન્ડવિચ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન🌹ક્લબ મસાલાં સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્દી છે આ સેન્ડવીચ બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ છે આ જરૂર થી બનાવો ને સેન્ડવીચ ખાવા ની મજા લો.🌹 Dhara Kiran Joshi -
-
ચાઈનીશ ઘૂઘરા
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક આ રેસીપી હું એ ઈન્ડિયન અને ચાઈનીશ નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
ચીઝી મસાલા ઈડલી (Cheesy Masala Idli Recipe In Gujarati)
#PSઆ એક ફ્યુઝન ડીશ છે. જેમાં ઈડલી ને ભાજી પાવ ગ્રેવી માં મિક્સ કરી ચીઝ સાથે પીરસવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગે છે.કીટી પાર્ટી માટે અથવા ઈડલી વધી હોય તો આ ઉત્તમ ડીશ છે. નાના મોટા બધાને ભાવશે. Purvi Modi -
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ