રાંધવાની સૂચનાઓ
- 1
મૈદા ના લોટમાં કોન ફ્લોર, મીઠું નાખીને રોટલી જેવો લોટ બાધવો, પછી એની પુરી કરી ને એના પર મૈદા અને તેલ ની પેસ્ટ લગાવી ને પતલી રોટલી વળી ને ગેસ પર કાચી પાકી સેકો અને રોટલી ના પડ અલગ કરો.
- 2
પેન માં બટર મુકી એમાં ઉભા કાદા, કોબી નાખી સોતળો પછી એમાં લાલ મરચું, જીરુ પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, સેજવાન ચટની, મીઠું, કોથમીર નાખી સોતળો પછી બાફેલા બટાટા નાખી સરસ મીક્ષ કરી લો અને એની લાબી પેટીસ જેવુ કરી પેન માં સેકી લે. સેજવાન ચટની રોટલી પર લગાવી એની પર સેકેલી પેટીસ મુકો.
- 3
કાદા, કોબી, ચીઝ નાખી ને બરાબર વાળી લો અને પેન માં બટર મુકી સરસ ગુલાબી થાય એવું સેકીલો તૈયાર છે સેજવાન ફેંકી ☺
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10686909













ટિપ્પણીઓ