નાનો બાઉલ બાજરા નો લોટ, ધી મોણ માટે, પાણી જરૂર પ્રમાણે લોટ બાંધવા માટે, મસાલા માટે, આદુ મરચા અને લસણ ની પેસ્ટ એક ચમચી જેમા એક લીલુ મરચુ એક ઇચ આદુનો ટુકડો ચાર લસણ ની કલી, લીલી ડુંગળી ઝીની સમારેલી, કોથમીર અને મેથી ઝીણી સમારેલી, અડધી ચમચી હળદર, પા ચમચી હીગ, પા ચમચી મરી નો અધકચરો ભુકો, મીઠુ, ધી સેકવા માટે