રાંધવાની સૂચનાઓ
- 1
મૈદા મા મીઠું, કોન ફ્લોર નાખી ને રોટલી જેવો લોટ બાધવો પછી પુરી વળી મૈદા અને તેલ ની પેસ્ટ લગાવી મોટી રોટલી વળી ગેસ પર કાચી પાકી સેકીલો લો પછી પડ અલગ કરી ચોરસ કાપી લો.
- 2
ચીઝ, પનીર ખમણેલું, કોન ફ્લોર, ચીલીફલેગસ, લીલા મરચા, કોથમીર, મીઠું નાખીને મીક્ષ કરી સીગાર કરી મૈદા ની રોટલી પર મૈદા ની પેસ્ટ લગાવી સીગાર મુકી બરાબર ફીટ કરો.
- 3
સીગાર બઘી તૈયાર કરી લેવી પછી ગરમ તેલ મા સરસ ગુલાબી થાય એવી તળી લેવી સેજવાન ચટની જોડે પીરસવું તૈયાર છે ચીઝ પનીર સીગાર ☺.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10687007












ટિપ્પણીઓ