કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
Day5
આખી ગુજરાતી થાળી સાજ ના જમવામાં 💞

#ઇબુક
Day5
આખી ગુજરાતી થાળી સાજ ના જમવામાં 💞

વધુ વાંચો

ગુજરાતી થાળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
Day5
આખી ગુજરાતી થાળી સાજ ના જમવામાં 💞

#ઇબુક
Day5
આખી ગુજરાતી થાળી સાજ ના જમવામાં 💞

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ વાટકી ઘઊનો લોટ
  • ૨_ કપ ચણાની દાળ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧_ કપ અડદની દાળ
  • પાણી
  • ૩_ ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • તેલ
  • ૧૫૦_ ગ્રામ ફલાવર
  • ૧_ ચમચી હળદર
  • ૨_ ચમચી દહીં
  • ૧_ મોટુ બટાટુ
  • ૧_ મોટુ ટામેટું
  • ૧_ ચમચી રાઈ
  • ૩_ કળી લસણ
  • ૧_ ચમચી તલ
  • તેલ
  • ૧/૨_ ચમચી જીરું
  • તેલ ઢોકળા વધારવા
  • ૧_ વાટકી ચોખા
  • ૩_ વાટકી પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧_ વાટકી તુવેર દાળ
  • ૧/૧૨_ વાટકી પાણી
  • ૧_ ટામેટું
  • ૧_ ચમચી રાઈ
  • ૧_ ચમચી ધી
  • ૨_ સેકેલા પાપડ
  • ૧_ ગ્લાસ છાશ જીરુ, મીઠું નાખેલ
  • ૧_ ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી માટે લોટ લઈ એમા મીઠું અને પાણી નાખી નરમ લોટ બાધવો. તેલથી કેળવી લેવો. થોડી વાર પછી રોટલી વળી લો.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રોટલી ને સરસ ફુલકા ઉતારો રોટલી તૈયાર.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઢોકળા ની થાળી ૧૫ મીનીટ ચઢવા દો. ઠંડા થાય પછી કટ કરી લો.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શાક માટે ફલાવર ને સરસ જોઈ ને કાપો, બટાટુ કાપો શાક હોઈ લો. ટમેટુ કોઈ ને કાપીલો તેલ મુકી લસણ નાખી તતડે એટલે શાક ઉમેરો લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું નાખી ઢાંકી ને ઘીમાં તાપે ચઢવા દેવું. તૈયાર છે ફલાવર બટાટા નુ શાક.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ મુકી એમાં રાઈ, તલ, જીરું નાખી ને ઢોકળા વઘારી લેવા ઉપર બુરૂં કોપરું નાખી પીરસવુ. તૈયાર છે ઢોકળા.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દાળ, ભાત ને ૩ પાણી એ કોઈ ને ઉપર આપેલ માપ પ્રમાણે પાણી નાખી કુકર મા ૫ સીટી વગાડીને ગેસ બંધ કરી લો. (ભાત ને ફોટો મા બતાવી યુ છે એ રાતે ફાવે તો પણ કરી શકો આકા ના માપ થી)

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ6ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ6ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તુવેર દાળ માટે. બાફેલી દાળ મા ૧ ટમેટુ, મીઠું, મરચું હળદર, ધાણાજીરું નાખી ને વલોવી લો.. ગોળ, લીલા મરચા, લીમડો નાખી ને ઉકાળો

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ7ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તુવેર દાળ ઉકળી જાય પછી વઘારીયા મા ઘી મુકી રાઈ નાખી તતડે એટલે દાળ મા વઘાર કરવો તુવેર દાળ તૈયાર.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ8ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ8ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર October 14, 2019 17:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કૉર્ન - કેપ્સિકમ બોલ્સ
  2. મેક્સિકન મસ્તાની
  3. જવ(બાર્લી) વેજી સૂપ
  4. સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ..  અવધી રેડ સોસ જોડે
  5. ફલાવર વટાણાના ધુંગારી કબાબ
  1. કાઠિયાવાડી  ઓળો રોટલા
  2. લચછા ચિવડાં
  3. મિક્સ વેજીટેબલ  બોલ્સ & ચાઈનીઝ સોસ
  4. ચીસી ફ્રેન્ચ ફ્રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10836609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close