રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા ઘી નુ મોણ નાખીને બરાબર મિક્ષ કરી લો પછી દૂઘ અને પાણી થી ભાખરી થી નરમ લોટ બાઘો પછી એના મુઠીયા કરવા...
- 2
મુઠીયા ઘીમાં તાપે ગુલાબી તળવા સાકર ડુબે એટલું પાણી નાખી ૨ તાર ની ચાસણી કરી લો... પછી મુઠીયા ને પીસી ચાસણી થી ચાળી ને ચાસણી મા મિક્ષ કરી લો અને થાળી મા થારો અને બદામ ભભરાવો... તૈયાર છે મોહનથાળ.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10895912










ટિપ્પણીઓ