ઈન્સ્ટન્ટ રબડી ઓર કુલ્ફી મિકસ પાવડર

asharamparia
asharamparia @Asharamparia
શેર કરો

ઘટકો

  1. ૩ ચમચી મિલ્ક પાવડર
  2. ૨ ચમચી બ્રેડ ક્રમ્સ
  3. ૨ ચમચી કોર્ન ફ્લોર
  4. ૩ ચમચી ખાંડ નું બુરું
  5. ૨ ચમચી પીસ્તા કતરણ
  6. ૨ બદામ કતરણ
  7. ૧/૨ એલચી પાવડર (ઓપ્શનલ)
  8. ૧ ચમચી વેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બ્રેડ ક્રમ્સ ને સેકી લો. જેથી મોઈસ્ચર ના રહે. ક્રમ્સ ઠંડા પડે પછી એક બાઉલમાં મિલ્ક પાવડર, ક્રમ્સ, કેસર ના તાંતણા, ખાંડ નું બુરું, કોર્ન ફ્લોર, બદામ અને પીસ્તા ની કતરણ, વેનીલા એસન્સ ઉમેરી સરસ રીતે મિક્સ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.જયારે યૂઝ કરવું હોય ત્યારે તેમાં થી જરૂર પ્રમાણે મિકસ્ચર લઈ રબડી કે ગુલ્ફી બનાવી ઓછાં સમયમાં ઝડપ થી બનાવી ને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes