લીબું નુ ગળ્યું અથાણું

H S Panchal @cook_15769872
લીબું નુ ગળ્યું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
લીબુ ના નાના ટુકડા કરી મીઠું, હળદર નાખી બરણી મા ભરો...
- 2
રોજ દિવસ મા બે વાર ઉછાળો.... ૧૫ દિવસ સુધી... ગોળ જીણો કતરી રાખવો. રાઈ નુ તેલ મુકી ઘીમાં તાપે એમા રાઈ, મેથી ના કુરીયા, લાલ મરચું, હીગ, મીઠું નાખીને તૈયાર રાખો..
- 3
લીબુ પાણી માથી બાર કાઢી થોડા હલકા હાથે નીચવી લો અને પંખા નીચે સુકવો ૧૦ મીનીટ પછી લીબુ મા લાલ મરચું, મીઠું, કતરેલો ગોળ નાખી બરાબર મિક્ષ કરી લો અને રાઈ નુ તેલ ગરમ કરી થંડુ થાય પછી નાખો. ગોળ ૨,૩ દિવસ સુધી ઓગળી જસે એટલે તૈયાર છે લીબુ નુ ગળ્યું અથાણું. લીબુ ના બીજ જો ઉપર આવે તો કાઢી નાખવા.. આ અથાણું આખુ વર્ષ(૧૨) મહીના સુધી સરસ રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10928786












ટિપ્પણીઓ