રાંધવાની સૂચનાઓ
- 1
ધી મુકી ઘીમાં તાપે સોજી સેકો બ્રાઉન થાય પછી બુરૂં કોપરું નાખી સેકો પછી બદામ, કીસમીસ, જાયફળ એલચી પાવડર નાખી ગેસ બંધ કરી બરાબર મિક્ષ કરી લો..ઠંડું થાય પછી બુરૂં સાકર નાખી મિક્ષ કરો. મૈદો લય એમા ઘી નાખી નરમ લોટ બાધવો...
- 2
લોટ બાધવો.. લોટ ની પુરી કરી અને પુરણ ભરવુ કરંજી ના મશીન થી..
- 3
ગરમ તેલ મા ઘીમાં તાપે ગુલાબી તળી લો... તૈયાર છે કરંજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10943408












ટિપ્પણીઓ