વેજીટેબલ સેન્ડવીચ

H S Panchal @cook_15769872
#હેલ્થીફુડ
મે વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ કરી છે જો બાળકો બીટ, કાકડી ના ખાતા હોય તો આ રીતે બનાવશો તો જરૂર ખાશે...
વેજીટેબલ સેન્ડવીચ
#હેલ્થીફુડ
મે વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ કરી છે જો બાળકો બીટ, કાકડી ના ખાતા હોય તો આ રીતે બનાવશો તો જરૂર ખાશે...
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ચાટ મસાલો મિક્ષ કરી લો... ચટણી પીસી લો...
- 2
બ્રેડ પર બટર, ચટણી અને તૈયાર કરેલ મસાલો ભભરાવો બધા વેજીટેબલ ગોળ પાતળા કાપીલો... પહેલા બટેટા સુકો મસાલો, કાકડી સુકો મસાલો, બીટ સુકો મસાલો, ટમેટા સુકો મસાલો કાદા સુકો મસાલો પછી ફરીથી બટાટા સુકો મસાલો નાખી ઉપર બટર, ચટણી વાળુ બ્રેડ મુકો...
- 3
ઉપર બટર લગાવી હેડ ટોસ્ટ મા મુકી સરસ લાલ થવાદો તૈયાર છે આપણી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11016249












ટિપ્પણીઓ