રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરો. ઉકળે barabar એટલે કેરેમલ કરેલ ખાંડ નાખો. કેરેમલ ખાંડ બનાવવા માટે એક કડાઈ માં ખાંડ લો. તેને હલાવો. ખાંડ ઓગળવા માંડે એટલે સતત હલાવો. થોડી ગોલ્ડન થાય એટલે દૂધ માં નાખી સતત હલાવો. પછી એલચી પાવડર નાખી મિક્સ કરી લો. હવે તેને ઠંડુ પડવા દો.
- 2
થોડું ગરમ હોય ત્યારે દહીં નું મેળવણ નાંખી દ જામવા મૂકો.6-7 કલાક પછી જામી જાય એટલે ફ્રીઝ માં મૂકો. ઠંડુ ઠંડુ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain -
-
-
-
-
-
-
-
-
મિસ્ટી દોઈ
#goldenapron2#bangali#week6આ દોઇ કલકત્તા માં ખૂબ જ ફેમસ છે અને ખાવા માં જ ટેસ્ટી તેમજ સ્વીટ લાગે છે Kala Ramoliya -
-
-
-
મિશ્ટી દોઈ
#goldenapron3#Week 3#Milkમિષ્ટી દોઈ બંગાળ ની આઈટમ છે જેમ આપણે ગુજરાતીઓ દહી સાકર ખાઈને મોઢું મીઠું કરે છે તે જ રીતે બંગાળમાં પણ કઈ પણ શુભ અવસર ઉપર મિષ્ટી દોઈ બનાવવા નો રિવાજ છે તો આજે આપણે પણ મિસ્ટી દોઈ કેવી રીતે બને છે તે જોઈશું Mayuri Unadkat -
ભાપા દોઈ
#goldenapron2#વીક૬#વેસ્ટ બેંગાલવેસ્ટ બેંગાલ ની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડિશ. Radhika Nirav Trivedi -
-
દોઈ બેંગુન
#goldenapron2આ દહીં અને રીંગણ થી બનતી રેસિપિ છે જે ઓરિસ્સા ની ખૂબ પ્રખ્યાત રેસિપિ છે. Jyoti Ukani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11035749
ટિપ્પણીઓ