પાસ્તા ઈન પંમકીન ગ્રેવી
#હેલ્થીફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
વ્હિટ પાસ્તા ને બોઇલ કરો pamkinn ને બાફી ને પેસ્ટ બનાઓ ટોમેટો ની પલ્પ બનાઓ કડાઈ માં ઓલિવ ઓઇલ મૂકી તેમાં લસણ નાખી સાંતળો ટામેટાં નો પલ્પ પામકિં પલ્પ નાખો મિક્સ કરો મીઠુ મરી ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી મિક્સ કરો બેલ પેપર ગાજર નાખી સાંતળો મીઠુ નાખીને મિક્સ કરો છેલે પાસ્તા નાખી મિક્સ કરો ક્રીમ નાખો ને મિક્સ કરો ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11018507







ટિપ્પણીઓ