કોલેજીયન ભેલ

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...

#હેલ્થીફૂડ

કોલેજીયન ભેલ

જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...

#હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકી ફોતરા વગર ના ખારા દાણા
  2. ૧/૨ વાટકી મસાલાવાળી ચણા ની દાળ
  3. ૧/૨ ચમચી લીલુ મરચા ની પેસ્ટ
  4. ૧/૨ લીંબુ
  5. ૧ નાની સાઈઝ નો ઝીણો સમારેલો કાંદો
  6. ૧ નાની સાઈઝ નુ ઝીણુ સમારેલુ ટામેટુ
  7. ૧/૨ વાટકી સેવ
  8. કોથમીર
  9. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુ મિક્ષ કરી બરાબર હલાવી ઉપર થી સેવ ભભરાવી સર્વ કરવુ...

  2. 2

    નોંધ: મસાલો ટેસ્ટ પ્રમાણે ઓછો વધુ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes