ભાખરી પીઝા
#હેલ્થીફુડ
મારા બાળકો માટે હેલ્થીફુડ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉના લોટ મા મીઠું, સરખુ મૌણ નાખી ને ભાખરી નો લોટ બાઘવો.. નાની ભાખરી વણવી... ફોક થી કાળા પાડવા....
- 2
ભાખરી ને ઘીમાં તાપે સેકીલો...બાફેલા કોર્ન, બાફેલા મશરુમ, લાલ, પીળા, લીલા બેલ પેપર, બેબીકોનબાફેલા બઘું તૈયાર કરી રાખો.. બટર મુકી ચીલીફ્લે્ગ, ઓરેગાનો, મિક્સ હબ્સ, કાળા મરી, મીઠું, પીઝાસોસ, ટમેટોકેચપ નાખી બરાબર મિક્ષ કરી લો...
- 3
પછી ભાખરી પર પીઝા સોસ પાથરી બધા વેજીટેબલ પાથરી મોઝરેલા ચીઝ નાખી ૨ મીનીટ માટે તવી પર ઢાકી ને રાખો તૈયાર છે હેલ્થી પીઝા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11035242











ટિપ્પણીઓ