રીંગણા ને ગેસ પર શેકી લો લસણ ડુંગળી ટામેટા આદુ મરચાં બધુ બારીક સમારી લો ને કડાઈ માં વઘાર મૂકી સાંતળી લો રીંગણ ને મેશ કરી લો તેમાં સાંતળેલા મસાલો મિક્સ કરો ને લોટ મીક્સ કરી લો લોટ બાંધો પછી નાના નાના પરાઠા વની ને સેકો મસાલા વડું દહી ડુંગળી ટામેટા સાથે સર્વ કરો
ટિપ્પણીઓ