ચોકલેટ ચીઝ પરાઠા

#પરાઠાથેપલા
આ પરાઠા ચોકલેટ અને ચીઝના પૂરણમાંથી બનાવેલા છે , આમા છીણેલું પનીર પણ ઉમેરીને હેલ્થી બનાવી શકાય.
ચોકલેટ ચીઝ પરાઠા
#પરાઠાથેપલા
આ પરાઠા ચોકલેટ અને ચીઝના પૂરણમાંથી બનાવેલા છે , આમા છીણેલું પનીર પણ ઉમેરીને હેલ્થી બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાથરોટમાં ઘંઉનો લોટ,મીઠુ,તેલ મીકસ કરીને પાણી વડે કઠણ લોટ બાંધો.
- 2
એક બાઉલમાં ચોકલેટ,ચીઝ,બદામનો પાવડર મીકસ કરી પૂરણ તૈયાર કરો.
- 3
બાંધેલા લોટમાંથી લૂઆ કરો.એક જાડી રોટલી વણી તેની વચ્ચે ચોકલેટ પૂરણ મૂકી તેને વાળીને અટામણ લઈ ધીરે ધીરે પરાઠાને વણો જેથી પૂરણ બહાર નીકળે નહિ.ગરમ કરેલા નોનસ્ટીક તવા પર પરાઠાને ઘી વડે બન્ને બાજુ ધીમી આંચે શેકો.
- 4
આવી રીતે પરાઠાને ઘી લગાવી બન્ને બાજુ શેકીને ડીશમાં કાઢી લો,પરાઠાને પીઝા કટર વડે કાપીને પીરસો.મેલ્ટ ચોકલેટ અને છીણેલા ચીઝ વડે સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni -
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
મારા પ્રિય એવા ચોકલેટ પનીર લાડું... નાના બાળકો ને પણ પસંદ પડે એવા યમ્મી ચોકલેટ પનીર લાડું... Bharti Chitroda Vaghela -
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા
આ પરાઠા લાલ કે લીલા મરચા વગર બનાવેલા છે.નોંધ :- આ પરાઠા ને ઘી માં જ શેકવા. Ankita Mehta -
-
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
-
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
-
ચોકલેટ મોદક (Chocolate modak recipe in gujarati)
આ મોદક બાળકો ને પ્રિય એવાં parle-g બિસ્કીટ અને મેલ્ટ ચોકલેટ માંથી ફક્ત 5 જ મિનીટ માં બનાવ્યા છે.. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. 😊 Hetal Gandhi -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
બ્રાઉની જેગ્રી સંદેશ પુડીંગ
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશમાં બ્રાઉની બનાવી તેની સાથે બંગાળી સ્વીટ સંદેશ બનાવી બન્નેને મિક્સ કરી ફ્યુઝન પુડીંગ તૈયાર કરી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
બર્થ ડે સ્પેશિયલ સ્વીટ પરાઠા
#cookpadturns3 બર્થડે સેલિબ્રેશન છે તો કુછ મીઠા હો જાયે. ચોકલેટ, હલવો, કેક કોઈપણ આપણી મનગમતી સ્વીટીથી આપણે સેલિબ્રેશન કરીએ છીએ પણ હું આજે કુકપેડના બર્થડે માટે સ્વીટ ફ્રુટ ફ્લેવરના પરાઠા બનાવીએ. Krishna Rajani -
સોના સ્વીટ કચોરી
#ગુજરાતી #આ કચોરીના પૂરણમાં તુવેરની દાળનો ઉપયોગ કરી સ્વીટ બનાવી છે જે પૂરણપોળીના જેવી જ છે.આ કચોરી ખાવામાં ખૂબ ટેસ્ટી છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ