કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ કી  દુલ્હન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ કી  દુલ્હન રેસીપી મુખ્ય ફોટો

દાલ કી  દુલ્હન

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#દાળકઢી

#દાળકઢી

વધુ વાંચો

દાલ કી  દુલ્હન

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#દાળકઢી

#દાળકઢી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 બાઉલ તુવેરની દાળ
  2. 1ડુંગળી ચોપ
  3. 1ટામેટુ ચોપ
  4. 1લીલુ મરચું ચોપ
  5. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીઘી
  9. 1 ચમચીજીરુ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 1 બાઉલ ઘંઉ નો લોટ
  12. 1 ચમચીમોણ માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ધોઈ ને હળદર મીઠુ નાખી કુકર માં 4 સીટી વગાડી દેવી

    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘંઉ ના લોટ માં મીઠુ અને ઘી નાખી લોટ બાધી લો ઍ લોટ ની નાની પુરી વણી ફૂલ નો આકાર આપી દો આવી રીતે બાધી જ પુરી વણી ફૂલ નો આકાર આપી દો

    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં ઘી મુકી જીરુ હીંગ નાખી થોડી વાર સાંતળો તેમાં ચોપ મરચું,આદુ લસણ ની પેસ્ટ નાખો ડુંગળી નાખો ગોલ્ડન થાય ત્યાં સુધી સાતડો પછી ટમેટાં નાખી ફરી સાંતળો મરચું નાખી બરાબર એકરસ થઇ જાય એટલે દાળ નાખી ઘંઉ ના લોટ ના ફૂલ નાખી ચઢવા દો ચઢી જાય એટલે ફૂલ મોટા થઈ જશે કોથમીર થી ગાર્નીસ કરો આને રોટલી સાથે રાઈસ,પાપડ,દહી સાથે ખવાય છે અને મસ્ત લાગે છે

    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

  5. 5

    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ કી  દુલ્હન રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
પર December 16, 2019 04:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘુટો(જામનગરી પ્રખ્યાત)
  2. જોધપુરી પ્યાઝ કચોરી
  3. મેથી ની ભાજીવાળા  ઘઉં ના થેપલાં
  4. મિક્સ ફ્લોર ભાખરી
  5. સાલમપાક
  1. લીલવા ના ઘુઘરાં
  2. આયુર્વેદિક તીખી મીઠી ગોળી
  3. રાજસ્થાની કઢી
  4. દાલ ફ્રાય
https://cookpad.wasmer.app/in-gu/recipes/11213742
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close