મેથી ની ભાજીવાળા ઘઉં ના થેપલાં

#માસ્ટરક્લાસ
"મુઠિયાં થેપલાં ભાઈ ભાઈ, ગુજરાતી જયાં જાય ત્યાં લટકાય જાય " બરાબરને... થેપલાં મુઠિયાં વગર તો ગુજરાતી નો દિવસ ના ઉગે. આજે હું મેથી વાળા થેપલાં ની રેસીપી લઈને ને આવી છું..
મેથી ની ભાજીવાળા ઘઉં ના થેપલાં
#માસ્ટરક્લાસ
"મુઠિયાં થેપલાં ભાઈ ભાઈ, ગુજરાતી જયાં જાય ત્યાં લટકાય જાય " બરાબરને... થેપલાં મુઠિયાં વગર તો ગુજરાતી નો દિવસ ના ઉગે. આજે હું મેથી વાળા થેપલાં ની રેસીપી લઈને ને આવી છું..
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં ભાજી અને દહીં સિવાય ની વસ્તુ મિક્સ કરો.. સરસ મોવાય જાય પછી.. ભાજીને થોડી વાર પલાળી, મસળી ને ધોઈ લો. ભાજી નાખો.
- 2
લોટ બાંધવા દહીં લો.. લોટ બંધાય જાય પછી અડધા કલાક જેવું ઢાંકી ને રેસ્ટ આપો.. ફરી મસળીને લૂવા પાડો. વણી ને મીડીયમ તાપે તેલ મૂકી ને શેકો.
- 3
આ થેપલાં માં પાણી ના નાખીએ એટલે 3-4 દિવસ સારા રહે છે.. માખણ, ઘી, છૂંદા કે ચટણી સાથે.. સરસ લાગે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલાં
#એનિવર્સરી # વીક ૩ "મેથી થેપલાં "😍ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰 asharamparia -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
મેથી ના મુઠિયાં
#masterclass"જેનો નાસ્તો સારો એની સવાર સારી ને જેની સવાર સારી એનો દાડો સારો "મુઠિયાં તળેલા બાફેલાં વઘારેલા કોઈપણ રૂપે ભાવેજ.. વધુ એક ટ્રેડિશનલ વાનગી ઉમેરો તમારી ડાયરી માં...મેથી ના તળેલા મુઠિયાં. Daxita Shah -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
કેળા મેથી ના થેપલાં
#તવા કેળા મેથીના ભજીયા તાબે બધા એ ખાધા હશે પણ અહિ મેં થેપલા બનાવ્યા છે.શિયાળામાં મેથી ની ભાજી ખૂબ સરળતા થી મળી રહે છે.તેનો ઉપયોગ કરી થેપલાં બનાવ્યા છે.તેમા કેળા નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યા છે. Ami Adhar Desai -
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
મસાલા થેપલાં(masala thepla recipe in gujarati)
#GA4#પરાઠાં#વીક1થેપલાં એ એવી વસ્તુ છે કે જે દરેક ગુજરાતી ના ડબ્બા માંથી નીકળેજ. જેને બ્રેકફાસ્ટ લંચ સાંજે ચા સાથે કે ડિનર માં ક્યારેય પણ લઈ શકો.. સરસ પોચા અને વધારે દિવસ કઈ રીતે રાખી શકો તે માટે આ રેસીપી જોઈએ લો.. Daxita Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
મેથી ના તળેલાં મૂઠિયાં (Methi Na Fried Muthiya Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiમેથી એ ખુબ ગુણકારી છે. મેથી શરીર ને આંતરિક રીતે તો સ્વચ્છ કરે જ છે પણ બાહ્ય રૂપ ને પણ નિખારે છે. જો તાજી મેથી ખાવા ના ઉપયોગ માં લઈએ તો શરીર ને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.. મેથી મૂઠિયાં ખુબ સરસ નાસ્તો છે આને 2-3 દિવસ સુધી રાખી શકાય છે. Daxita Shah -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
-
-
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
-
મકાઈ ના વડાં
#masterclass"માં મને છમમ વડું" કેટલા નસીબ વાળા ઘર હોય છે જ્યાં આવું સાંભળવા મળે. બરાબર ને મિત્રો, આ ફાસ્ટ ફૂડ ના જમાના માં હજુ પણ ટ્રેડિશનલ વાનગી ઓ ખાવા વાળા લોકો ઘણા મળશે. ચાલો આપણે બનાવીએ મકાઈ ના વડાંનોંધીલો રેસીપી.. Daxita Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
-
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
મેથી ગાજર ની કઢી
#દાળકઢી કહેવાય છે કે, "કઢી ને રોજ ઘર માં ના લવાય.. જરા નજર હટી કે જાય ભાગી..."કઢી ને ખુબ કઢાવો (ઉકાળો )તો જ તેનો ટેસ્ટ સરસ આવે. મેં આજે મેથી ગાજર ની કઢી બનાવી છે... Daxita Shah -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ