ગોવાનપોટોલ ફોગાથ
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈ ને છાલ કાઢી નાખો પછી તેમાં કાપા પાડવા ટામેટાં ડુંગળી લસણ મરચા નારિયલ બધુ વતી લે પછી તેમાં મીઠું હળદર મરચું ધણાજીરું નકી મિક્સ કરો અને પરવળ માં ભરી દો પછી કુકર મા વઘાર મૂકી પરવળ વઘારો વધેલો મસાલો ઉપર નાખી ઢાંકી ને એક સિટી થવા દો પછી ગરમ મસાલો નાખો ને મિક્સ કરો પરાઠા સાથે ગરમાં ગરમ પીરસો
- 2
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11233891










ટિપ્પણીઓ