કુંભાણીયા ભજીયા

Sunita Vaghela @cook_sunita18
કુંભાણીયા ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી, લસણ ને ઝીણા સમારી લો હવે.. મરચાં અને આદુ ને ક્રશ કરી લો હવે એક લીંબુનો રસ નાખી ને મીઠું સ્વાદ અનુસાર નાખો.. તેમાં ચણાનો લોટ નાખી ને અંદર પાણી ઉમેરીને ને ખીરું તૈયાર કરવું..
- 2
ખીરૂં ઢીલું કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હાથ થી ઝીણા ઝીણા ભજીયા પાડો... ધીરે તાપે તળી લો...
- 3
તૈયાર છે કુંભાણીયા ભજીયા.. ડુંગળી અને ટામેટાને કાપીને સલાડ બનાવી લો અને લીલાં મરચાં અને છાશ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
#Winter recipeમેથી ના ફુલવણી ભજીયા Jigna Patel -
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટપોસ્ટ૭ વરસાદ આવે ને મેથી ના ભજીયા ખાવા ની મજા આવી જાય.મને તો બહૂ જ ભાવે. Smita Barot -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય. SNeha Barot -
કરકરા લોટ ના ગોટા
#BWમેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા, Pinal Patel -
કુંભણીયા ભજીયા
#શિયાળાઆ છે કાઠીયાવાડ ના કુંભણ ગામના સ્પેશીયલ કુંભણીયા ભજીયા કે ભજી..... આ ભજી શિયાળામાં ખાસ બનાવાય છે કેમકે આમાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.... જે શિયાળામાં મળી રહે છે.... આ ભજી નાની નાની અને આકાર વગર ની બનાવામાં આવે છે અને સાદા ભજીયા કરતા થોડા વધારે લાલાશ પડતા કે આકરા તળવામા આવે છે... આ ભજી ટમેટા અને ડુંગળી ના મોટા કાપેલા સલાડ સાથે પીરસવામાં આવે છે.... આ ભજી ની મુખ્ય સામગ્રી લીલું લસણ, કોથમીર અને લીલા મરચાં છે... કડકડતી ઠંડી કે શિયાળાની ગુલાબી ઠંડી માં ગરમાગરમ ભજી એટલે આહાઆઆ.....😊 Hiral Pandya Shukla -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3#MS ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુંભણીયા ભજીયા બહુ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણીયા ભજીયા પડ્યું. Payal Sachanandani (payal's kitchen) -
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તામિય(સુવાની ભાજી ના ભજીયા)(Suva bhaji bhajiya recipe in Gujarati)
#MW3શિયાળા માં સુવા ની ભાજી જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
-
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11221272
ટિપ્પણીઓ