રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી ને મેશ કરી લો હવે એક વાટકી માં દાબેલી મસાલો લઇ તેમાં મરચું, મીઠું, લીંબુ ના ફૂલ નાખી મિક્સ કરી લો હવે તેમાં થોડું પાણી નાખી હલાવી લો
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરી તેમાં દાબેલી મસાલો નાખી હલાવી ઉકળવા દો પછી તેમાં બટાકા નો મસાલો નાખી હલાવી લો હવે તેમાં ખજૂર આમલીની ચટણી નાખી હલાવી લો અને તેને થાળીમાં પાથરી દો
- 3
હવે તેમાં ઉપર થી મસાલા સિંગ અને દાડમના દાણા અને ધાણા નાખીને મસાલો તૈયાર કરો
- 4
હવે બન ને વચ્ચે થી કટ કરી લો હવે તેમાં મસાલો ભરી દો ઉપર થી મસાલા સિંગ અને ઝીણી સેવ નાખી તવા પર બટર લગાવી શેકી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11282715












ટિપ્પણીઓ