રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ માં મીઠુ અને હળદર નાખી ને બાફી કુકર લો. બફાઈ જાય એટલે કાણા વાળા વાસણ માં કાઢી લો. હવે ગ્રાઈન્ડર માં લાલ મરચા, લીલામરચાં, લસણ, આદુ, કાળા મરી, અને જીરું મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી કાંદા નાખો. કાંદા સન્તડાઈ જાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ અને ચણા ની દાળ અને મીઠુ નાખી મિક્સ કરો. હવે તેમાં કોથમીર નાખો. હવે લોટ માં મીઠુ અને મોંયણ નાખી લોટ બાંધો. હવે તેમાંથી લુવો લઇ થોડું વણી તેમાં સ્ટફિંગ ભરી તેને બન્દ કરી ફરી થોડું ધીમે તી વણી લો.
- 2
ડીપફ્રાય કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ બાફલા
#goldenapron2#મધ્ય પ્રદેશ..દાળ બાફલા એ મધ્ય પ્રદેશ ની ખુબ જ ફામૉસ રેસિપી છે.. મધ્ય પ્રદેશ માં દાળ ને વિવિધ મસાલા સાથે બનાવી તેને બાફલા સાથે સર્વ કરવા માં આવે છે.. જે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Juhi Maurya -
-
-
ભજિયા પ્લેટર(Bhajiya platter recipe in Gujarati)
#MW3#ભજિયાભજિયા નૂ નામ સાંભળતજ મોમા પાણી આવી જાય,શિયાળો ચાલુ થાય એટલે મેથી ની ભાજીના ગોટા ઘર ઘર મા બનવા માંડે છે આજે મે પણ બનાવ્યા છે મેથી ના ગોટા ને સાથે બટેટા,કાંદા ને હા મરચા ના પણ.... Kiran Patelia -
મેથીના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#GA4#week 2મેથી ખૂબ જ ગુણકારી છે,તેના ઘણા બધા ફાયદા છે.શરીર મા થતી ઘણી તકલીફમા મેથી ખુબ જ ફાયદાકારક છે,મેથી માથી ઘણી વસ્તુ બનાવી શકાય છે,તો તમારી સમક્ષ મેથી ની એવી એક વાનગી લાવી છું,જે વરસાદ ની સિઝન મા તો બધા ને ખુબ પસંદ આવે છે.તો આજે મે મેથી ના ગોટા બનાયા છે તમે પણ આ રીતે જરુર એકવાર બનાવસો. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11283088
ટિપ્પણીઓ