ઈડીઅપ્પમ

R M Lohani @cookdelights
#goldenapron2
#kerala13
આ વાનગી કેરળ મા ખૂબ લોકપ્રિય છે અને આ વાનગી ત્યાં ખૂબ બને છે જે ચોખા ના લોટ માથી બનાવેલી છે।
ઈડીઅપ્પમ
#goldenapron2
#kerala13
આ વાનગી કેરળ મા ખૂબ લોકપ્રિય છે અને આ વાનગી ત્યાં ખૂબ બને છે જે ચોખા ના લોટ માથી બનાવેલી છે।
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં મીઠું અને તેલ નાખો
- 2
હવે ચોખા નો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરીને પકાવી લો
- 3
હવે બરાબર મિક્સ કરીને લોટ ચઢી ગયા બાદ ગેસ બંધ કરી દો
- 4
ઢાંકી ને સીઝવા દો હવે લોટ ઠંડુ થયા બાદ કેળવી લો
- 5
હવે સેવ ના સંચા મા લોટ ભરી ને ઈડલી ના મોલ્ડ મા સેવ જેમ ગુંચલો પાડી ને વરાલે બાફી લો
- 6
આપ ના ઈડીઅપ્પમ 7 થી 8 મીનીટ પછી સર્વ કરવા માટે તૈયાર છે
- 7
મે અહિ વેજ. સ્ટુ જોડે સર્વ કરેલ છે આપ આપની મનપસંદ ડીશ જોડે સર્વ કરી શકો છો
- 8
આ વાનગી ને સાંભાર કે સ્ટિયુ (સ્ટુ) જોડે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11427759








ટિપ્પણીઓ