કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખાની વડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખાની વડી રેસીપી મુખ્ય ફોટો

ચોખાની વડી

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

બાળકોને લંચબોક્સમાં પણ અલગ અલગ મસાલાઓ સ્પ્રિંકલ કરીને આપી શકાય

બાળકોને લંચબોક્સમાં પણ અલગ અલગ મસાલાઓ સ્પ્રિંકલ કરીને આપી શકાય

વધુ વાંચો

ચોખાની વડી

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

બાળકોને લંચબોક્સમાં પણ અલગ અલગ મસાલાઓ સ્પ્રિંકલ કરીને આપી શકાય

બાળકોને લંચબોક્સમાં પણ અલગ અલગ મસાલાઓ સ્પ્રિંકલ કરીને આપી શકાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાટકીચોખાનો લોટ
  2. 1/21 ટીસ્પૂન જીરુ
  3. 1 ચમચીચીલી ફ્લેક્સ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. છ કપ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જાડા તપેલામાં ત્રણ વાટકા પાણી ગરમ મૂકો તેમજ જીરું નાખીને ઉકળવા દો. અન્ય એક તપેલામાં બીજા ત્રણ વાટકા પાણી લઈ તેમાં એક વાટકો ચોખાનો લોટ લઈ અને તેને ગડી ન રહે તે રીતે પાણીમાં મિક્સ કરી લો

    ચોખાની વડી રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં ચોખાના લોટનું બેટર ઉમેરી હલાવતા રહો ધીરે ધીરે બેટર ઘટ થઈ જશે. તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી સતત હલાવતા રહેવું. નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું

    ચોખાની વડી રેસીપી સ્ટેપ2ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટરમાં વેલણ સીધું ઊભું રહે એટલું થીક થાય એટલે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો

    ચોખાની વડી રેસીપી સ્ટેપ3ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક એક પોલીથીન લઈ તેમાં વડી નું મોલ્ડ નાખી તેમાં તૈયાર બેટર ભરી અને પ્લાસ્ટિક સીટ ઉપર વડીઓ પાડો

    ચોખાની વડી રેસીપી સ્ટેપ4ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ4ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે દિવસ તડકે ચૂકવી દો સુકાઈ જાય એટલે એ ટાઈટ ડબ્બામાં ભરી લો જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે ગરમ તેલમાં તળી લો.

    ચોખાની વડી રેસીપી સ્ટેપ5ફોટો
    ચોખાની વડી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર March 16, 2026 05:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  4. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  5. પાણીપુરી મસાલા સમોસા
  1. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  2. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  3. White Pulav
  4. કાચી કેરીનું વઘારિયું
https://cookpad.wasmer.app/in-gu/recipes/25484602
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close