મેયોનીઝ વીથ ચીઝ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સીમા સમારેલા શાકભાજી લ્યો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ તેમાં પાંચ ચમચી મેયોનીઝ નાખો. પછી તેમાં ખમણેલું ચીઝ નાખો.
- 2
તેમાં બે ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો પછી તેને ચમચી વડે હળવે હાથે હલાવવું. તેમાં મરી પાઉડર નાખીને હલાવો.
- 3
બે બ્રેડની સ્લાઈસ લઈ. બંને બ્રેડ પર ગ્રીન ચટણી લગાવવી.
- 4
ગ્રીન ચટણી લગાવ્યા બાદ તેના પર મેયોનીઝ વિથ ચીઝ વાળુ વેજીટેબલ નું મિશ્રણ લગાડવું.
- 5
મિશ્રણ લગાડ્યા પછી બીજી બ્રેડ ચટણી વાળી તેના પર મૂકીને લોઢી પર ધીમા તાપે શેકવી.
- 6
આ રીતે મેયોનીઝ વિથ ચીઝ સેન્ડવીચ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498526









ટિપ્પણીઓ