રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સીમા સમારેલા શાકભાજી લ્યો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ તેમાં પાંચ ચમચી મેયોનીઝ નાખો. પછી તેમાં ખમણેલું ચીઝ નાખો.
- 2
તેમાં બે ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો પછી તેને ચમચી વડે હળવે હાથે હલાવવું. તેમાં મરી પાઉડર નાખીને હલાવો.
- 3
બે બ્રેડની સ્લાઈસ લઈ. બંને બ્રેડ પર ગ્રીન ચટણી લગાવવી.
- 4
ગ્રીન ચટણી લગાવ્યા બાદ તેના પર મેયોનીઝ વિથ ચીઝ વાળુ વેજીટેબલ નું મિશ્રણ લગાડવું.
- 5
મિશ્રણ લગાડ્યા પછી બીજી બ્રેડ ચટણી વાળી તેના પર મૂકીને લોઢી પર ધીમા તાપે શેકવી.
- 6
આ રીતે મેયોનીઝ વિથ ચીઝ સેન્ડવીચ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .#NSD Hetal lathiya -
મેક્સીકન ચીઝી ટાર્ટ
ફ્રેન્ડસ આપણે સેવપુરી તો બનાવતા હોય છે બાસ્કેટ પૂરી પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપો બાળકોને કંઈક નવીન જ મેક્સીકન ચીઝી ટાર્ટ જેમાં ખૂબ વેજિટેબલ્સ પણ હોય છે અને બાળકોને ભાવે તેવી ડીશ છે.. બર્થ ડે પાર્ટી માં આ ડીશ થી તો બાળકોને ખૂબ મજા પડી જશે.. જરૂર ટ્રાય કરો. Mayuri Unadkat -
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
-
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia -
-
-
-
-
-
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498526
ટિપ્પણીઓ