વાઈટ સોસ પાસ્તા
#goldenapron3.૦
Week2
#પાસ્તા, #ચીઝ
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને ઉકળતા પાણી મા બાફીલો.. ઠંડુ પાણી અને તેલ નાખી તૈયાર રાખો પાસ્તા બટર મુકી મૈદો સેકો પછી લસણ નાખી સોતળો...
- 2
મશરુમ નાખી સોતળો, લાલ, પીળુ કેપ્સીકમ નાખી સોતળો ચીલીફેલેગ, ઓરેગાનો નાખો...
- 3
મરી પાવડર, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી લો... વા઼ઈટસોસ માટે બટર મુકી મૈદો સોતળો અને દૂઘ નાખી સતત હલાવતા રહો...
- 4
ચીઝ ક્યુબ અને ચીઝ સ્લાઈસ નાખી સતત હલાવો.. ચીલીફેલેગ, ઓરેગાનો નાખી, મીઠું નાખીને ઉકળે એટલે ગેસ બંધ કરી લો... પછી બધુ બરાબર મિક્ષ કરી ને ઉકાળો તૈયાર છે વા઼ઈટસોસ પાસ્તા..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504419
















ટિપ્પણીઓ