કાળી દ્રાક્ષ ની ચટણી

#ચટણી
#ફ્રુટસ
ફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી અને કાળી દ્રાક્ષ ખુબ જ આવતી હોય છે. બંને દ્રાક્ષ વિટામિન સી થી ભરપૂર હોય તંદુરસ્તી ની દ્રષ્ટિ પણ ખૂબ સારી છે. કાળી દ્રાક્ષ નું સરબત, જામ જેવી અવનવી વાનગીઓ બજારમાં રેડી મળે છે. પરંતું મેં અહીં કાળી અને સ્વાદ માં થોડી તૂરી આ દ્રાક્ષ ની ખટમીઠી અને તીખી ચટણી બનાવી છે . બાળકો ને પણ ભાવે તેવી આ ચટણી હેલ્ધી પણ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
કાળી દ્રાક્ષ ની ચટણી
#ચટણી
#ફ્રુટસ
ફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી અને કાળી દ્રાક્ષ ખુબ જ આવતી હોય છે. બંને દ્રાક્ષ વિટામિન સી થી ભરપૂર હોય તંદુરસ્તી ની દ્રષ્ટિ પણ ખૂબ સારી છે. કાળી દ્રાક્ષ નું સરબત, જામ જેવી અવનવી વાનગીઓ બજારમાં રેડી મળે છે. પરંતું મેં અહીં કાળી અને સ્વાદ માં થોડી તૂરી આ દ્રાક્ષ ની ખટમીઠી અને તીખી ચટણી બનાવી છે . બાળકો ને પણ ભાવે તેવી આ ચટણી હેલ્ધી પણ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ઘોઇ ને સાફ કરી મિકસી જાર માં લઇ ઉપરથી મીઠું, આદું, કોથમીર, સમારેલું લીલું મરચું,મરી પાવડર ઉમેરી ક્રશ કરી લેવી.
- 2
ત્યારબાદ એક સર્વિગ બાઉલમાં કાઢી ચટપટી અને તીખી ચટણી ભાખરી કે બ્રેડ, ઉપર લગાવી એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળી દ્રાક્ષ ની ચટણી (Black Grapes Chutney Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiકાળી દ્રાક્ષ ની ચટણી Ketki Dave -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો જામ Ketki Dave -
કાળી દ્રાક્ષ ની લસ્સી
#મિલ્કીકાળી દ્રાક્ષ ની લસ્સીમાં દહીંની માત્રા વધુ હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.આમ પણ કાળી દ્રાક્ષ ગરમીના દિવસોમાં શરીરમા પાણી નું પ્રમાણ જાળવી રાખે છે,તેથી આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારી છે.અને તેમા energy 105 kcal,fat 0.3 mg & calsium 164.mg હોય છે.આ રેસિપીમા કેલ્સિયમ ની માત્રા ની જાણ છે,તો આપ સૌને જણાવું છું. Bhagyashree Yash -
કાળી દ્રાક્ષ શૉટ (Black Grapes Shot Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકાળી દ્રાક્ષ શૉટ Ketki Dave -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
કાળી દ્રાક્ષ નો મુરબ્બો (Black Grapes Murabba Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો મુરબ્બો Ketki Dave -
કાળી દ્રાક્ષ અને વરિયાળી નું શરબત
#સમર આ દ્રાક્ષ અને વરીયાળી ખૂબ જ ઠંડક આપનારા છે ગરમીની મોસમમાં આ સરબત ખૂબ જ ગુણકારક છે Avani Dave -
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
મિક્સ ફ્રુટસ જામ
#ફ્રુટસફ્રેન્ડસ, બાળકો ને ખુબ જ ભાવતો જામ જનરલી આપણે બહાર થી લાવતા હોય પરંતુ શિયાળામાં આવતા તાજા ફળો માંથી પણ ઘરે જ જામ બનાવી શકાય છે . એકદમ સ્મૂધ અને કોઇપણ પ્રીઝર્વેટીવ વગર જામ બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાળી દ્રાક્ષ નું અથાણું (Black Grapes Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નું અથાણું Ketki Dave -
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
કાળી દ્રાક્ષ શીકંજી (Black Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaકાળી દ્રાક્ષ આપણા વાળ અને સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.આપણા હૃદય ને હેલ્ધી રાખવા મા મદદરૂપ થાય છે. Bhavini Kotak -
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar -
બેસન કેક વીથ દ્રાક્ષ ચટણી
#બેસનઆ એક ઓછા તેલ મા બનતી પોષ્ટીક અને સ્વાદિષ્ટ રેસીપી છે। જેને દ્રાક્ષ ચટણી સાથે મુકી છે। VANDANA THAKAR -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બ્લેક રોઝ મેજીક (Black Rose Magic Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #મોકટેલ# આ મોકટેલ કાળી દ્રાક્ષ અને રોઝ સીરપ તે મજ ગુલકંદ પાવડર નાખી બનાવેલ છે. ગુલકંદ પાવડર ઠંડક આપે છે. Urmi Desai -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
સૂકી દ્રાક્ષ (Dry Grapes Recipe In Gujarati)
દ્રાક્ષ મા વિટામિન સી બહુ જ પ્રમાણ માં હોય છે મે આજે કાળી દ્રાક્ષ માંથી સૂકી દ્રાક્ષ બનાવી છે. Deepika Jagetiya -
કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
બ્રેડ અને જામ એક ઝટપટ નાસ્તા નો સૌથી સરળ ઉપાય છે. બાળકોને બ્રેડ પર અથવા રોટલી પર લગાડીને જામ ખૂબ જ ભાવે છે.સિઝનમાં મળતા ફ્રેશ ફ્રુટ માંથી આપણે અલગ-અલગ પ્રકારના જામ બનાવી શકીએ. ઘરે બનાવેલા જામ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને બહાર મળતા જામની સાથે એની કોઈ સરખામણી નથી. ઘરે જામ બનાવવાનું ખૂબ જ સરળ છે અને એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના સારી ગુણવત્તાવાળા ફળ વાપરી શકીએ છીએ તેમજ જામ માં વપરાતી ખાંડની માત્રા પણ ઇચ્છા પ્રમાણે વધારે ઓછી રાખી શકીએ છીએ. ખાંડની જગ્યાએ સાકર નો ઉપયોગ કરીને પણ જામ બનાવી શકાય.ફક્ત ત્રણ વસ્તુઓથી બનતો કાળી દ્રાક્ષનો આ જામ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે, જેને એરટાઈટ કન્ટેનરમાં અથવા તો કાચની બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે જે અલગ-અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ ઉપયોગમાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
-
-
ગંગા જમના દ્રાક્ષ જ્યુસ (Ganga Jamana Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદ્રાક્ષ જ્યુસ Ketki Dave -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બ્લેક ગ્રેપ લેમનેડ
#એનિવર્સરી#કુક ફોર કુકપેડ#વેલકમ ડ્રિંક#Week1હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બ્લેક ગ્રેપ લેમનેડ અત્યારે કાળી દ્રાક્ષ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે તેના ફાયદાઓ પણ ખૂબ જ છે તે વેલકમ ડ્રિંકસ માટે બેસ્ટ ઓપ્શન છે. કાળી દ્રાક્ષ મા ફુલ માત્રામાં કેલેરી, ફાઈબર, વિટામીન સી, ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. કાળી દ્રાક્ષનું સેવન શિયાળામાં ખૂબ જ કરવું જોઈએ.. બ્લડ સુગર માટે, પણ ફાયદો કરે છે. ચાલો આજે બનાવીએ કાળી દ્રાક્ષમાંથી વેલકમ ડ્રિંકસ. Mayuri Unadkat -
સ્ટ્રોબેરી ચટણી વીથ ઈટાલીયન હર્બસ
#ચટણી#ફ્રૂટ્સફ્રેન્ડ્સ, ચટપટી સ્ટ્રોબેરી ચટણી બ્રેડ ઉપર લગાવી ને અથવા પરાઠા , થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ