રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ સેકીલો,એમા મરચું, મીઠું, ધાણાજીરું, હળદર ૨ ચમચી તેલ નાખી મસાલો રેડી કરો ભીંડા વચ્ચે થી ચીરી ને ભરીલો... તેલ મુકી લસણ નાખી તતડે એટલે.....
- 2
એટલે એમા ભરેલા ભીંડા અને બટાટા નાખી ધીમા તાપે ચઢવા દો ઢાંકવા નુ નથી... સરસ બટાટા ચઢી જાય અને ભીંડા ચઢી જાય એટલે ગેસ બંધ કરી લો તૈયાર છે ભરેલા ભીંડા 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11515705










ટિપ્પણીઓ