રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટને તેલનું મોણ દઈ સ્વાદમુજબ મીઠું અને અજમો નાખી લોટ બાંધવો
- 2
પુરણમાટે એક વાટકામાં ટોપરાનું ખમણ,તલ,શીંગનો ભૂકો,વરિયાળીનો ભૂકો,
બધા મસાલા અને લીંબુ ખાંડ નાખી સરખું મિક્સ કરવું - 3
ચણાના લોટનો લુઓ લઇ રોટલી વણી લેવી
રોટલી પર બનાવેલું પુરણ પાથરવું
હળવે હાથે ગોળ રોલ વળી લેવો
બન્ને સાઇડથી સ્ટિક બન્દ કરવી જેથી પુરણ બહાર ના નીકળે
આ રીતે બધી સ્ટિક બનાવી લેવી - 4
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો
તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે સ્ટિક ગુલાબી રંગની તળી લેવી
આ રીતે બધી સ્ટિક તળી લેવી
સ્ટીકને સોસ,ચટણી કે ચા સાથે પીરસો - 5
આ સ્ટિક તે ભાખરવડીનું જ સ્વરૂપ છે
ભાખરવડીમાં તળિયે ત્યારે પુરણ બળી જવાનો ભય રહે છે
તે જપુરણ વડે મેં સ્ટિક બનાવી છે
તૈય્યાર છે સ્ટફ્ડ સ્ટિક જેને મેં સોસ સાથે પીરસી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી બફવડા (Farali BuffVada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#buffvada#faralipatis#fastspecialઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજીની સાથે બફવડા તરત જ યાદ આવે છે. બફવડા જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. આ બફવડાને નાસ્તા, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11516065
ટિપ્પણીઓ