પટેટો સેન્ડવીચ
#goldenapron3.૦
Week3
રાંધવાની સૂચનાઓ
- 1
બટર મુકી એમા લીલા મરચા, હળદર,નાખી સોતળો પછી કાદા, ટમેટા, કેપ્સીકમ, બટાટા છુદી ને નાખો, ગરમ મસાલો નાખી,બરાબર મિક્ષ કરી લો...
- 2
બ્રેડ પર બટર, લીલી ચટણી લગાવી આ પુરણ પાથરી ઉપર ચાટ મસાલો,ઘાણાજીરુ ભભરાવો,બીજી બટર અને ચટણી વાળી બ્રેડ ની સ્લાઈસ મુકો...
- 3
હેન્ડ ટોસ્ટર મા બટર લગાવીને સેન્ડવીચ મુકો સરસ લાલ થાય ત્યારે કટ કરી તૈયાર છે પોટેટો સેન્ડવીચ 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11517733












ટિપ્પણીઓ