શેર કરો

ઘટકો

  1. ૧બાઉલ ઘઉનો જોડો લોટ
  2. ૧બાઉલ મેથી ની સમારે લી ભાજી
  3. ૩ચમચી કશમીરી લાલ મરચૂ
  4. ૨ચમચા તેલ મોણ નાખવા માટે
  5. ૧.૫ ચમચી હળદર
  6. ૧/૨ચમચી હીંગ
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. તેલ પુરી તડવા માટે
  9. પાણી લોટ બાંધ વા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી ને ધોઈ ને સમારી લો

  2. 2

    લોટ મા ભાજી,મીઠુ, મરચુ,હળદર, તેલ, હીંગ,પાણી થી લોટ બાંધો

  3. 3

    બાંધેલા લોટ ના લુવા કરી ને તેની પુરી વણવી પછી તેલ ગરમ કરવા મુકવૂ

  4. 4

    ગરમ તેલ મા વણેલી પુરી તળવી પછી ગરમ ગરમ પુરી ડીશ મા પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes