કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કસ્ટર્ડ હલવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કસ્ટર્ડ હલવો રેસીપી મુખ્ય ફોટો

કસ્ટર્ડ હલવો

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#લવ

#લવ

વધુ વાંચો

કસ્ટર્ડ હલવો

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#લવ

#લવ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 વ્યક્તિ
  • 1/2કપ-કસ્ટર્ડ પાવડર
  • 1/2કપ-ખાંડ(સ્વાદ અનુસાર)
  • 1કપ-પાણી
  • 1નાની ચમચી-ઈલાયચી પાવડર
  • 2ચમચો-બદામ (સમારેલ)
  • 2ચમચી-કેસર વાળું પાણી
  • 2ચમચી-ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કસ્ટર્ડ પાવડર,ખાંડ અને પાણી ને એક બાઉલ માં ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લો.

    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ1ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખાંડ ઓગળી જાય પછી તૈયાર મિશ્રણ ને સાઈડ માં મુકો.અને એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થાય પછી તેમાં સમારેલ બદામ ઉમેરી સેકી લો.

    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ2ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ2ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર મિશ્રણ ને ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ.ત્યારબાદ તેમાં કેસર વાળું પાણી,ઈલાયચી પાવડર ઉમેરી મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી મિક્સ સતત હલાવતા રહો.

    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે સમજવું કે હલાવો તૈયાર છે.

    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ4ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ બાઉલ માં લઇ 20 મિનિટ આરામ આપો..સહેજ ઠંડુ થાય પછી સર્વિંગ પ્લેટ ના બાઉલ ઊંધો કરી હલવો સર્વ કરો.

    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ5ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ5ફોટો
    કસ્ટર્ડ હલવો રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર February 14, 2020 09:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કસ્ટર્ડ હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વઘારેલી ખીચડી પ્રીમિકસ
  2. ઘઉં ના બિસ્કિટ (પુરી)
  3. રેડ વેલવેટ કુકીઝ
  4. એનીવર્સરી ઓરેન્જ મોજીતો
  5. ગ્રીન રીચ સૂપ
  1. દ્રાક્ષ પતાસા તકમરિયા શરબત
  2. કોનૅ પાલક રવા પીઝા
  3. રેડ કેરેટ ઓટ્સ કબાબ
  4. રવાના જાંબૂ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11574239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close