રેડ કેરેટ ઓટ્સ કબાબ

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

રેડ કેરેટ ઓટ્સ કબાબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦મિનિટ
૪લોકો માટે
  1. ૩૦૦ ગ્રામ/૩ કપ ગાજર છીણેલું
  2. ૧૦૦ગ્રામ/૧ કપ છીણેલું બીટ
  3. ૧૦૦ ગ્રામ ઓટ્સ
  4. ૨ ચમચી અળસી વાટેલી
  5. ૧ ડુંગળી સમારેલી
  6. ૩-૪ કળી લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચો ટોમેટો કેચઅપ
  8. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચી કરી પાઉડર અથવા મેગી મસાલા પાઉડર
  10. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  11. ૨-૩ ચમચા પાઉ નો ભુક્કો
  12. ૧૦૦ ગ્રામ પનીર છીણેલું
  13. મીઠું અને મરી પાવડર સ્વાદ પ્રમાણે
  14. ૧કયુબ ચીઝ છીણેલું
  15. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૫૦મિનિટ
  1. 1

    દળેલી અળસી ને ૪-૫ ચમચી પાણી માં પલાળી દો.

  2. 2

    હવે કબાબ ની બધી સામગ્રી ને ભેગી કરી લો. ગાજર અને બીટ ને છીણી લો.

  3. 3

    હવે મોટા બાઉલ માં પલાળેલી અળસી, અને કબાબ ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાંથી નાનો બોલ બનાવી હાર્ટ શેપ બનાવી તેને થવા પર સહેજ તેલ મુકી શેકી લો.

  5. 5

    તમે કબાબ ને ગરમ ઓવન માં ૨૦૦ સે.ગ્રે પર ૧૫-૨૦ મિનિટ બેક કરી શકો છો. અથવા ગરમ તેલ માં તળી પણ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes