કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાવલ પિંડી છોલે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાવલ પિંડી છોલે રેસીપી મુખ્ય ફોટો

રાવલ પિંડી છોલે

avanee
avanee @cook_19339810

રાવલ પિંડી છોલે

avanee
avanee @cook_19339810
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકો પલાળેલા કાબુલી ચણા
  • ૨ ડુંગળી ની પેસ્ટ
  • ૨ ટામેટાં ની પેસ્ટ
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધાણા પાવડર
  • ૧/૨; ચમચી જીરૂ પાવડર (શેકેલું)
  • ૧ ચમચી છોલે મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચો તેલ
  • ૧ ચમચો ઘી
  • ૨ તમાલપત્ર
  • ૪ લવિંગ
  • ૧ ચમચી ચા ની ભૂકી
  • ૩ નાની ઈલાયચી
  • ૨ મોટી ઈલાયચી
  • ૧/૨ ચમચી સંચળ પાવડર
  • ૧ ચમચી આમચૂર પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર મા ચણા નાખી તેમાં મીઠું ઉમેરવું..તેમાં તમાલપત્ર નાખી દેવા અને એક નાની પોટલી બનાવવી જેમાં તજ,લવિંગ,એલચી અને ચા ની ભૂકી નાખી તેને ચણા સાથે બાફવા મા નાખી દેવી.જેથી એનો ટેસ્ટ અને સુગંધ ભળી જાય... ૪ થી ૫ સિટી કરવી.

  2. 2

    એક કડાઈ માં તેલ અને ઘી બંને નાખી ને ગરમ કરવું.તેમાં ડુંગળી ને સાંતળવી. ત્યારબાદ આદુ,લસણ ની પેસ્ટ નાખી ૧ મિનિટ ચડવા દેવું.. ત્યારબાદ ટામેટાં ની પેસ્ટ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો.

  3. 3

    એક બાઉલ માં બધો સુકો મસાલો મીક્સ કરી ને પેસ્ટ માં નાખી દેવો...ત્યાર બાદ છોલે ઉમેરવા.

  4. 4

    ત્યારબાદ તેનું વધેલું પાણી પણ ઉમેરી દેવું.થોડા ચણા ને મસળી નાખવા જેથી ગ્રેવી જાડી થઇ જાય...તેને ઘી છૂટે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દ્દેવા..

  5. 5

    ત્યારબાદ તેને પૂરી, પરીઠા કે કુલચા સાથે પીરસવા...ઉપર થી કોથમીર અને લીંબુ નાખી શકાય....છોલે તૈયાર...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

avanee
avanee @cook_19339810
પર February 22, 2020 18:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીંડી છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
  2. વેજ પનીર મસાલા ઈન ગ્રીન ગ્રેવી
  3. સાગો રોલ
  4. પનોરી બાઇટ્સ
  5. પિઝા મફીન્સ (Pizza Muffins recipe in gujarati)
  1. ફાઇડ રાઇસ
  2. રવાનો શીરો
  3. ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
  4. સ્વીટ પોટેટો ખીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11628763
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close