રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક પેન માં ઘી ગરમ કરો પછી તેમાં રવો એડ કરી લો.
- 2
આને લો મીડિયમ ફ્લેમ પર શેકી લો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સેકી લેવું.
- 3
બીજી બાજુ એક પેન માં પાણી લઈ તેમાં ગોળ નાખી પાણી ગરમ કરી લો.
- 4
હવે રવા માં ગરમ પાણી એડ કરી લો બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં ઈલાયચી પાવડર અને બદામ એડ કરી લો.
- 5
શીરો પેન થી છૂટો પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે સુજી નો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
-
-
-
-
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
-
-
રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ#ગુરૂવાર#CookpadIndiaઆમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય. Komal Khatwani -
વેલેન્ટાઈન સ્પેશિયલ,સ્ટ્રોબેરી વેલ્વેટ રવાનો શીરો
#લવઆજ કલ, આજે મણતી સ્ટ્રોબેરી અને સદીયો થી બનતો રવાના શીરા નો સંગમ Kavita Sankrani -
-
-
-
-
-
-
-
રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj
#goldenapron3 #Week24 #Microwaveરવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. Urmi Desai -
-
-
-
શીરો
ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે#goldenapron3#week22#almonds Megha Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11628641
ટિપ્પણીઓ