કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી દાલ સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી દાલ સબ્જી રેસીપી મુખ્ય ફોટો

મેથી દાલ સબ્જી

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..
#એનીવર્સરી

દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..
#એનીવર્સરી

વધુ વાંચો

મેથી દાલ સબ્જી

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..
#એનીવર્સરી

દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..
#એનીવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 300 ગ્રામસાફ ને બારીક સમારેલી મેથી
  2. 1બાઉલ બોઇલ તુવેર ની દાળ
  3. 4ચમચા બોઇલ ચણા દાળ
  4. 4કળી લસણ
  5. 2 ચમચીક્રશ આદુ મરચા
  6. 3નંગ ક્રશ ટમેટા
  7. 2નંગ ક્રશ કાંદા
  8. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
  9. 2 ચમચીધાણા જીરું પાવડર
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીખાંડ
  12. સ્વાદ પ્રમાણે મીઠુ
  13. 4 ચમચીતેલ
  14. 1 ચમચીજીરું
  15. 1/2 ચમચીહળદર હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળ ને 1/2 કલાક પલાળીને..કુકર માં મુકી 2 વ્હીસલ વગાડી તૈયાર કરો..

    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં તેલ નાખી જીરું, હળદર હીંગ,લસણ આદુ મરચા સાંતળી..ક્રશ કાંદા ને ટમેટા ને ગુલાબી સાંતળી લો..

    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠુ નાંખી..મીક્ષ કરી..સાફ સમારેલ મેથી ભાજી એડ કરી..7 મીનીટ સાંતળો..

    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બોઇલ કરેલ દાળ, લીંબુનો રસ, 1 બાઉલ પાણી એડ કરી..સરસ મીક્ષ કરી..2 મીનીટ કુક કરી...ગરમાગરમ સબ્જી સવઁ કરો..

    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી દાલ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર February 29, 2020 09:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અનાવિલ લગ્ન ની જમણ થાળી (સાંજનુ)
  2. કોઠા ની ચટણી
  3. પનીર દીવાની હાંડી
  4. ઢાબા સ્ટાઈલ આલુ મટર
  5. કોલ્હાપુરી મિસળ પાવ
  1. પંજાબી પ્લેટર
  2. બીટ નો હલવો
  3. બીટ નો હલવો
  4. લસણની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11658940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close