કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ મટર મસાલા સેન્ડવિચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી મુખ્ય ફોટો

આલુ મટર મસાલા સેન્ડવિચ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#goldenapron3
#week7

#goldenapron3
#week7

વધુ વાંચો

આલુ મટર મસાલા સેન્ડવિચ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#goldenapron3
#week7

#goldenapron3
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 servings
  • 6-8બ્રેડ સ્લાઈસ
  • 6-7બાફેલા બટાકા
  • 1/2 કપબાફેલા વટાણા
  • 3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • હળદર
  • લાલ મરચું પાઉડર
  • ગરમ મસાલો
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  • બટર
  • લીલી ચટણી
  • ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલા બટેકા લઈ મેશ કરી લો.

    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં જીરૂ,આદુ મરચાની પેસ્ટ અને બાફેલા બટાકા નાખો.હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,હળદર અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લો.

    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બાફેલા વટાણા,મીઠું,સમારેલી કોથમીર નાખી મસાલો મિકસ કરી લો.

    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બ્રેડ પર બટર લગાવો.ત્યાર બાદ તેના પર લીલી ચટણી લગાવો મસાલો સ્પ્રેડ કરો.હવે તેના પર બીજી બ્રેડ મૂકી સેન્ડવીચ ને ટોસ્ટર માં ટોસ્ટ કરી લો.

    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ મટર મસાલા સેન્ડવિચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પીસ કરી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર March 10, 2020 08:45
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આલુ મટર Masala સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળિયા નાળિયેર ની ચટણી
  2. ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
  3. મોહનથાળ
  4. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  5. ચટપટી દહીં ગુજીયા
  1. હેલ્થી પોટેટો વેજિસ
  2. પૂરી
  3. હોલી સ્પેશિયલ શાહી રબડી
  4. સૂકી કચોરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11723515
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close