સૂકી કચોરી

krupa
krupa @cook_19313638
Vapi
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ગાઠીયા
  2. 1 ચમચીવરિયાળી
  3. 1 ચમચીલાલ મરચું પાવડર
  4. 1/2 ચમચીઆખા ધાણા અધકચરા વાટેલા
  5. 1/2તલ
  6. 1/2ગરમ મસાલો
  7. 1 ચમચીદળેલી ખાંડ
  8. 3 ચમચીખજુર આમલી નો પલ્પ
  9. 1 કપમેંદો
  10. 3 ચમચીધી
  11. ઠડું પાણી
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ ને તેમાં ઘી ઉમેરી ને મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ આપવું. હવે ધીમે ધીમે પાણી નાખી ને લોટ બાંધી લેવો. 10 મિનિટ માટે મૂકી દેવો.

  2. 2

    હવે ગાંઠિયા ને અધકચરા ખાંડી લો.ત્યાર બાદ તેમાં ખાંડ,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,તલ,વરિયાળી,ધાણા,લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ગોળ આમલી નો પલ્પ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો

  4. 4

    હવે મેંદા ના લોટ માંથી એકસરખા લુઆ લઈ પૂરી વણી લો.

  5. 5

    હવે પૂરી માં સ્ટફિંગ ભરી કચોરી વાળી લો.

  6. 6

    હવે બધી કચોરી કડાઈ માં તેલ ગરમ કરી તળી લો.

  7. 7

    હોળી માટે ચટપટી કચોરી તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes