કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા રેસીપી મુખ્ય ફોટો

પાત્રા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ટ્રેડિશનલ

પાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ બેસન
  • ૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ ચમચી હળદર પાવડર
  • ૧/૨ ચમચી હીંગ
  • ૩ ચમચી ધાણાજીરું પાવડર
  • ૨ ચમચી અજમો
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૪ ચમચી કુકિંગ સોડા
  • ૩ ચમચી ખાંડ
  • ૧/૨ કપ ખાટું દહીં
  • જરૂર મુજબ પાણી
  • ૨૦૦ ગ્રામ અળવીનાં પાન
  • વઘાર માટે
  • ૩/૪ કપ તેલ
  • ૨ ચમચી રાઈ
  • ૧ ચમચી લાલ મરચું
  • ૩ ચમચી તલ
  • ચપટીહીંગ
  • ૨ ચમચી લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસનમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, અજમો, કુકિંગ સોડા, ખાંડ, દહીં તથા જરૂર મુજબ પાણી ઉમેરી અળવીનાં પાન પર ચોપડી શકાય તેવું મધ્યમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ખાંડ ઓગળે ત્યાં સુધી મિશ્રણને ઢાંકીને મૂકી રાખો.

    પાત્રા રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અળવીનાં પાનને ધોઈને લૂછીને તેના પાછળનાં ભાગે રહેલી નસો ચપ્પાની મદદથી કાપીને અલગ કરો.

    પાત્રા રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક અળવીનું પાન લઈ તેની ઉપર તૈયાર કરેલું બેસનનું મિશ્રણ હાથ વડે લગાવો. તેની પર બીજું પાન મૂકીને તેના પર પણ બેસનનું મિશ્રણ લગાવો.

    પાત્રા રેસીપી સ્ટેપ3ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આજ રીતે ત્રીજું પાન મૂકીને તેની પર બેસનનું મિશ્રણ લગાવો.

    પાત્રા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને બંને બાજુથી ફોલ્ડ કરીને બંને બાજુ પર બેસનનું મિશ્રણ લગાવો અને ટાઈટ રોલવાળીને ફોલ્ડ કરો. તેની પર પણ બેસનનું મિશ્રણ લગાવો.

    પાત્રા રેસીપી સ્ટેપ5ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળિયામાં પાણી ભરીને તૈયાર કરેલા રોલ (પાત્રા) ને જાળી પર મૂકી ૨૦-૨૫ મિનિટ માટે સ્ટીમ કરો.

    પાત્રા રેસીપી સ્ટેપ6ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઠંડા પડે પછી તેને ગોળ શેપમાં કટ કરો.

    પાત્રા રેસીપી સ્ટેપ7ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પેનમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરો.

    પાત્રા રેસીપી સ્ટેપ8ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    રાઈ તતડે પછી તેમાં તલ, હીંગ તથા લાલ મરચું ઉમેરીને થોડીવાર માટે સાંતળો.

    પાત્રા રેસીપી સ્ટેપ9ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ9ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્યારબાદ તેમાં સમારેલા પાત્રા ઉમેરીને બધો મસાલો પાત્રા પર કોટ થઈ જાય તે રીતે મિક્સ કરો અને બહારથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. ઉપર લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરો.

    પાત્રા રેસીપી સ્ટેપ10ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ10ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે એકદમ ટેસ્ટી ચટાકેદાર પાત્રા.

    પાત્રા રેસીપી સ્ટેપ11ફોટો
    પાત્રા રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર March 10, 2020 12:36
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
  2. દાળિયા નાળિયેર ની ચટણી
  3. મોહનથાળ
  4. ચટપટી દહીં ગુજીયા
  5. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  1. પૌષ્ટિક સ્વાદિષ્ટ ઈન્સટન્ટ મસાલા   દાળિયા
  2. સ્ટફ્ડ ડેઝર્ટ ખાંડવી
  3. પૂરી બાસુંદી
  4. જુવાર ની ધાણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11738849
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close