પૌષ્ટિક સ્વાદિષ્ટ ઈન્સટન્ટ મસાલા   દાળિયા

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#ટ્રેડિશનલ #હોળી

પૌષ્ટિક સ્વાદિષ્ટ ઈન્સટન્ટ મસાલા   દાળિયા

#ટ્રેડિશનલ #હોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકી દાળિયા ની દાળ
  2. પા ચમચી મરચું પાવડર
  3. ચપટીક હળદર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. સ્વાદ મુજબ હિંગ
  6. ચપટીઅજમા ભૂકો
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ડીશમાં મોડા દાળીયા લો પછી તેમાં મરચાની ભૂકી ઉમેરો પછી તેમાં હળદર ની ભૂકી ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરો

  2. 2

    બે ચમચી તેલ ઉમેરો પછી તેમાં ચપટીક હિંગ ઉમેરો પછી તેમાં અજમા નો ભૂકો ઉમેરો

  3. 3

    તો તૈયાર છે આપણા પૌષ્ટિક ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ મસાલા દાળિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes