દાદીમાં નું આચારી ખીચુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલા મા પાણી ઉમેરી બધા મસાલા નાખી પાણીને ઉકળવા દો.
- 2
હવે તેમા તેલ નાખો અને ધીમે ધીમે ચોખા નો લોટ ઉમેરી વેલણ થી હલાવતા જાઓ.
- 3
ત્યાર બાદ બનાવેલા ખીચા ને ઢોકળીયામા 10 મિનિટ માટે બાફી લો.
- 4
તો તૈયાર છે પરંપરાગત દાદીમા નુ ખીચુ જેને ગરમ ગરમ તેલ અને આચારી મસાલા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11744770













ટિપ્પણીઓ