રાંધવાની સૂચનાઓ
- 1
પેસતો સોસ બનાવવા મીક્સર માં બાઉલ મા બેસીલ ના પાન નાખવા તેમાં લસણ, અખરોટ કે બદામ જે લીધું હોય એ નાખવા..પારમેસનન ચીઝ અને ઓલિવ ઓઇલ નાખી મિક્સર માં ક્રશ કરી લો.
- 2
બીજી બાજુ એક પોટ મા પાણી ઉકાળી તેમાં સ્પેગેટી પાસ્તા બાફી લેવા..પાણી મા થોડું મીઠુ અને થોડું તેલ નાખવું જે થી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી ના જાય.
- 3
ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી ને ઠંડા પાણી થી ધોઈ નાખવા..
- 4
એક કડાઈ માં બટર નાખી ઓગળે એટલે તેમાં ૧ ચમચી મેંદો નાખી હલાવવો તે શેકાય જય એટલે તેમાં પેસ્ટો સોસ નાખી તેને હલાવતા રહેવું...બધું બરાબર મિક્સ કરી સપેગેટી પાસ્તા ૨ મિનિટ ચડવા દેવું ત્યાર બાદ તેમાં ક્રીમ નાખી હલાવી મીઠું નાખો..મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 5
તેને સર્વ કરતી વખતે થોડા બેસિલ્ લીફ થી ડે કોરેટ કરવું.... લો તૈયાર છે pesto spaghetti pasta...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11862817



ટિપ્પણીઓ