રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાટા નું શાક માટે બાફેલા બટાકા નેછોલી ને સામારી તેલ નો વઘાર કરી તેમાં જીરું,લીમડો, લીલા મરચાં ની પેસ્ટ મીઠું, ખાંડ નાખી શાક વઘારી ને થોડી વાર બધું મીક્સ થાય ત્યા સુધી થવા દેવું પછી લીંબુ નો રસ નાખી સર્વ કરવું, આ શાક મે ફરારી બનાવ્યું છે ઉપવાસ માટે સ્વાદિષ્ટ શાક તૈયાર!!!!!!!!
- 2
ગાજર ને છીણી લેવું ત્યાર પછી તેમાં બધી સામગ્રી વારા ફરતી ઉમેરી લેવું, સહેજ ગેસ પર ધીમી આચે વઘાર કરી આચારી ગાજર તૈયાર કરો, ગુજરાતી કઢી તો દરેક ગુજરાતી ને આવડતી જ હોય, થોડું ફેરફાર હોય, કોઈ કઢી મા ખાંડ ની જગયે કેળું નાખતા હોય છે
- 3
ગુજરાતી કઢી માટે દહી કે છાશ મા બેસન, લીલા મરચાં ની પેસ્ટ, આદુ લસણ ની પેસ્ટ હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ પોતાના માપ પ્રમાણે નાખવી, કઢી ખાટી જોઈ એ તો એમાં પાણી ના ઉમેરવું, હવે તેને બ્લેડર થી અથવા રવૈઈ થી બરાબર હલાવવું,ગેસ પર ઉકાળવું, એક ઉભરો આવે ત્યા સુધી થવા દેવું પછી વઘારિયા મા ઘી2ચમચી લઇ જીરૂ, રાઇ,મીઠાં લીમડા ના પાન નાખી વઘારી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
-
-
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
-
-
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala -
મઠો, સુખડી,ગવાર નું શાક, કાચી કેરી અને ડુંગળી નું કચુંબર અને રોટલી
#વીક_10#goldenapron3#curd#mango#માઇલંચ Heena Nayak -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#ગુજરાતી થાળીઆપણે ગુજરાતીઓ આપણી વિવિધતા સભર ખાણીપીણી માટે જગ પ્રસિદ્ધ છીએ..... ભલે ને દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ, જો જમવામાં ગુજરાતી ભાણું મળી જાય તો પછી પૂછવું જ શું...... મેં આજે મારા સાસુની મનગમતી ગુજરાતી વાનગી બનાવી થાળી પીરસી છે..... Harsha Valia Karvat -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ