કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટીકડી ભજીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટીકડી ભજીયા રેસીપી મુખ્ય ફોટો

ટીકડી ભજીયા

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

ટીકડી ભજીયા

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 થી 4 વ્યક્તિ
  • 4બાઉલ(આશરે ૪૦૦ ગ્રામ)-બેસન
  • 1કપ-સોજી
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2ચમચી-હળદર
  • 1.5ચમચી-લાલ મરચું
  • 1/2ચમચી-ગરમ મસાલો
  • 4નંગ-મીડીયમ સાઈઝ ના જીણાં સમારેલ કાંદા
  • 1ચમચી-વાટેલું લસણ
  • 1ચમચી-આદુ મરચા ની પેસ્ટ
  • 2નંગ-સમારેલ લીલા મરચા(વધારે તીખાશ માટે)(optinal)
  • 1ચમચી-તેલ(મોયણ)
  • 1/4ચમચી-ખાવાનો સોડા
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા.
  • તળેલા લીલા મરચા
  • સમારેલ ડુંગળી
  • આંબલી ની ચટણી
  • (આદુ,મરચા અને લસણ ને તમે જીણા સમારીને પણ લઈ શકો)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં બેસન,સોજી,મીઠું,મરચું,હળદર,વાટેલું લસણ,આદુ મરચા ની પેસ્ટ,તેલ,સમારેલ ડુંગળી,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.

    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ1ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ1ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડું થોડું કરીને પાણી ઉમેરી વધારે કઠણ પણ નઇ અને વધારે ઢીલો પણ નઇ તેવો લોટ તૈયાર કરો.

    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ2ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લે તેમાં સોડા ઉમેરી મિક્સ કરો...વધારે તીખાશ માટે સમારેલ લીલા મરચા ઉમેરી શકાય.

    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ3ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય પછી તેમાં નાના બોલ સાઈઝ ના ભજીયા ઉતારી લો.ભજીયા અધકચરા જ કરવા.અને તરત જ તેને એક વાટકી ને મદદ થી દાબી ને ટીકડી નો આકાર આપવો (વાટકી ની પાછળ થોડું તેલ લગાવી દેવુ).

    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર ટીકડી ને ફરીથી ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો..અને ગરમ ગરમ ટીકડી સર્વ કરો.

    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ5ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ5ફોટો
    ટીકડી ભજીયા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર April 04, 2020 17:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાંદા ભજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવ
  2. ઇન્સ્ટન્ટ રવા ડોસા
  3. પૌંઆ ની ખીચું
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ 🌹🌹
  5. ફરાળી ચેવડો
  1. ગવાર ઢોકળી
  2. મેગી ના પુડલા
  3. ફરાળી મલાઈ કોફતા
  4. જામનગર ઘૂઘરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close